Surah At-Tawbah
સૂરહ અત્ તૌબા
સૂરહ અત્ તૌબા
સૂરહ અત્ તૌબા (૯)
પશ્ર્યાતાપ (માફી)
સૂરહ અત્ તૌબા મદીનામાં નાઝીલ થઇ (ઉતરી) હતી. આ સૂરહ માં એકસો ઓગણત્રીસ (૧૨૯) આયતો અને સોળ (૧૬) રૂકૂઅ છે.
અર્થ : વ્યાખ્યાકારોએ આના ઘણા નામો બતાવ્યા છે પરંતુ વધારે મશહૂર બે (ર) નામો છે.
૧. તૌબા : એટલા માટે કે આમાં ઈમાનવાળાઓની તૌબા કબૂલ થવાનું વર્ણન છે.
૨. બરાઅત, એટલા માટે કે આમાં મૂર્તિપૂજકો સાથે સંધીથી અલગ થવાનું એલાન છે.
આ કુરઆન મજીદની એક જ સૂરહ છે જેની શરૂઆત બિસ્મિલ્લાહ હિરરહમા નિરરહીમથી નથી થતી.
આના ઘણા કારણો કિતાબોમાં આવ્યા છે. પરંતુ વધારે સાચી વાત એ છે કે સૂરહ અન્ફાલ અને
સૂરહ તૌબા બંનેમાં સમાનતા જોવા મળે છે. એટલા માટે આ સૂરહ, સૂરહ અન્ફાલની પૂરક છે.
આ સાત મોટી સૂરહમાં સાતમી સૂરહ છે. જેને સબઆ તિવાલ કહે છે.
For More Information click here