Surah Al-Hujurat

સૂરહ અલ-હુજુરાત

આયત : ૧૮ | રૂકૂ : ૨

સૂરહ અલ-હુજુરાત (૪૯)

ઓરડાઓ

સૂરહ હુજુરાત મદીનામાં નાઝીલ થઇ (ઉતરી) હતી. આ સૂરહ માં અઢાર (૧૮) આયતો અને બે (૨) રૂકૂઅ છે.