સૂરહ અલ-અહકાફ
સૂરહ અલ-અહકાફ (૪૬)
રેતીના ટીલા (રેતીના ઢગલા)
સૂરહ અલ-અહકાફ મક્કામાં નાઝીલ થઇ (ઉતરી) હતી. આ સૂરહ માં પાંત્રીસ (૩૫) આયતો અને ચાર (૪) રૂકૂઅ છે.
અનુક્રમણિકા
રૂકૂઅ : ૧ | (આયત ૧ થી ૧૦)
રૂકૂઅ : ૨ | (આયત ૧૧ થી ૨૦)
રૂકૂઅ : ૩ | (આયત ૨૧ થી ૨૬)
રૂકૂઅ : ૪ | (આયત ૨૭ થી ૩૫)