Surah Az-Zumar
સૂરહ અઝ્-ઝુમર
સૂરહ અઝ્-ઝુમર
સૂરહ અઝ્-ઝુમર (૩૯)
ભીડ
સૂરહ અઝ્-ઝુમર મક્કામાં નાઝીલ થઇ (ઉતરી) હતી. આ સૂરહ માં પંચોતેર (૭૫) આયતો અને આઠ (૮) રૂકૂઅ છે.
(ઝુમર) (زُمرٌ) એ (زَمرٌ) (ઝમ્ર) થી બન્યો છે જેનો અર્થ સ્વર છે. દરેક જૂથ અથવા સમૂહમાં ઘોંઘાટ અને અવાજ જરૂર હોય છે એટલા માટે આ જૂથ અને સમૂહ માટે પણ ઉપયોગ થાય છે. મતલબ એ છે કે (શબ્દનો) કાફિરોને જહન્નમ તરફ સમૂહોમાં લઈ જવામાં આવશે, એકના પાછળ એક જૂથ.