સૂરહ મુહમ્મદ
સૂરહ મુહમ્મદ (૪૭)
મુહમ્મદ ﷺ
સૂરહ મુહમ્મદ મદીનામાં નાઝીલ થઇ (ઉતરી) હતી. આ સૂરહ માં આડત્રીસ (૩૮) આયતો અને ચાર (૪) રૂકૂઅ છે.
આનું બીજું નામ 'અલ કિતાલ' (યુદ્ધ કરવું) પણ છે.
અનુક્રમણિકા
રૂકૂઅ : ૧ | (આયત ૧ થી ૧૧)
રૂકૂઅ : ૨ | (આયત ૧૨ થી ૧૯)
રૂકૂઅ : ૩ | (આયત ૨૦ થી ૨૮)
રૂકૂઅ : ૪ | (આયત ૨૯ થી ૩૮)