સૂરહ અસ્-સાફફાત
સૂરહ અસ્-સાફફાત (૩૭)
કતારબદ્ધ/લાઈનબંધ ઊભા રહેનારા (ફરિશ્તાઓ)
સૂરહ સાફફાત મક્કામાં નાઝીલ થઇ (ઉતરી) હતી. આ સૂરહ માં એકસો બ્યાશી (૧૮૨) આયતો અને પાંચ (૫) રૂકૂઅ છે.
અનુક્રમણિકા
રૂકૂઅ : ૧ | (આયત ૧ થી ૨૧)
રૂકૂઅ : ૨ | (આયત ૨૨ થી ૭૪)
રૂકૂઅ : ૩ | (આયત ૭૫ થી ૧૧૩)
રૂકૂઅ : ૪ | (આયત ૧૧૪ થી ૧૩૮)
રૂકૂઅ : ૫ | (આયત ૧૩૯ થી ૧૮૨)