Surah An-Nazi'at
સૂરહ અન્-નાઝિઆત
સૂરહ અન્-નાઝિઆત
સૂરહ અન્-નાઝિઆત (૭૯)
જેઓ આગળ ખેંચે છે
સૂરહ અન્-નાઝિઆત[1] મક્કામાં નાઝીલ થઇ (ઉતરી) હતી. આ સૂરહ માં છેતાલીસ (૪૬) આયતો અને બે (૨) રૂકૂઅ છે.
[1] સૂરઃ નાઝિયાતઃ- (نَزْعٌ) નો મતલબ છે કડકાઈથી ખેંચવું. (غَرْقًا) ડૂબીને - આ પ્રાણ (જીવ) કાઢનાર ફરિશ્તાઓનું વર્ણન છે. ફરિશ્તા કાફિરોના પ્રાણ ખૂબ કડકાઈથી અને શરીરમાં ડૂબીને બહાર કાઢે છે.સંપૂર્ણ સૂરહની તિલાવત સાંભળવા માટે નીચે આપલે Play બટન પર ક્લિક કરો.