Surah Ash-Shuraa
સૂરહ અશ્-શૂરા
આયત : ૫૩ | રૂકૂઅ : ૫
સૂરહ અશ્-શૂરા (૪૨)
પરસ્પર (કાઉન્સિલ)
સૂરહ અશ્-શૂરા મક્કામાં નાઝીલ થઇ (ઉતરી) હતી. આ સૂરહ માં તેપ્પન (૫૩) આયતો અને પાંચ (૫) રૂકૂઅ છે.
(شُورى) આ (ذِكرى) અને (بُشرى) ના સમાન (مفاعلة) મૂળ તત્ત્વ છે. એટલે કે ઈમાનવાળાઓ દરેક મહત્વપૂર્ણ કામોને પરસ્પર સલાહ-સૂચનથી કરે છે, પોતાના જ વિચારને અંતિમ ફેંસલો નથી સમજતા. નબી (સ.અ.વ.) ને પણ અલ્લાહે હુકમ આપ્યો કે મુસલમાનો સાથે પરામર્શ કરો. (આલે ઈમરાન-159)