Surah Al-Hajj

સૂરહ અલ-હજ્જ

આયત : ૭ | રૂકૂઅ : ૧૦

સૂરહ અલ-હજ્જ (૨૨)

હજ્જ

સૂરહ હજ્જ મદીનામાં નાઝીલ થઇ (ઉતરી) હતી. આ સૂરહ માં ઈઠ્યોતેર (૭૮) આયતો અને દસ (૧૦) રૂકૂઅ છે.


આના મક્કા અને મદીનામાં ઉતરવામાં મતભેદ છે. સાચી વાત એ છે કે આનો થોડોક ભાગ મક્કામાં (આયત ૧ થી ૨૪) અને થોડોક ભાગ મદીનામાં (આયત ૨૫ થી ૭૮) ઉતર્યો.

આ કુર્તબીનું કથન છે. (ફતહુલ કદીર) આ કુરઆન કરીમની એક જ સૂરઃ છે જેમાં બે સિજદા છે.