Surah Al-Furqan

સૂરહ અલ-ફુરકાન

આયત : ૭૭ | રૂકૂઅ : ૬

સૂરહ અલ-ફુરકાન (૨૫)

માપદંડ

સૂરહ અલ-ફુરકાન મક્કામાં નાઝીલ થઇ (ઉતરી) હતી. આ સૂરહ માં સિત્તોતેર (૭૭) આયતો અને છ (૬) રૂકૂઅ છે.


ફુરકાનનો અર્થ છે સત્ય અને જૂઠ, તૌહીદ (એકેશ્વરવાદ) અને શીર્ક તથા ન્યાય અને અન્યાય વચ્ચે ફરક કરનાર,

આ કુરઆને સ્પષ્ટ રીતે આ બધી વાતોને જાહેર કરી દીધી છે, તેથી તેને ફુરકાન કહે છે.