Surah At-'Asr
સૂરહ અલ-અસ્ર
સૂરહ અલ-અસ્ર
સૂર: અલ-અસ્ર (૧૦૩)
ઘટતો દિવસ
સૂરહ અલ-અસ્ર[1] મક્કામાં નાઝીલ થઇ (ઉતરી) હતી. આ સૂરહ માં ત્રણ (૩) આયતો અને એક (૧) રૂકૂઅ છે.
સંપૂર્ણ સૂરહની તિલાવત સાંભળવા માટે નીચે આપલે Play બટન પર ક્લિક કરો.
અલ્લાહના નામથી શરૂ કરુ છું જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.
(૧) જમાના ના સોગંદ !
(૨) હકીકતમાં બધા જ મનુષ્યો સ્પષ્ટ નુકસાનમાં છે.
(૩) તેમના સિવાય જેઓ ઈમાન લાવ્યા અને નેક કામ કર્યા અને પરસ્પર સત્યની વસીયત કરી અને એક-બીજાને ધીરજ (સબર) રાખવાની નસીહત કરતા રહ્યા. (ع-૧)