Surah Taha
સૂરહ તાહા
સૂરહ તાહા
સૂરહ તાહા (૨૦)
તાહા
સૂરહ તાહા મક્કામાં નાઝીલ થઇ (ઉતરી) હતી. આ સૂરહ માં એકસો પાંત્રીસ (૧૩૫) આયતો અને આઠ (૮) રૂકૂઅ છે.
હજરત ઉમરના ઈસ્લામ ધર્મ કબૂલ કરવાના જુદા જુદા કારણો વર્ણન કરવામાં આવ્યા છે, કેટલાક ઐતિહાસિક
કથનમાં પોતાની બહેન અને બનેવીના ઘરમાં સૂરઃ તાહાનું સાંભળવું અને તેનાથી પ્રભાવિત થયાનું પણ વર્ણન છે.
(ફતહુલ કદીર)