Sajda E Tilawat

કુરઆનમાં આવતા સજદહ

Scroll Down

કુરઆનમાં આવતા સજદહમાં પઢવા ની દુઆ

سَجَدَ وَجْهِيَ لِلَّذِي خَلَقَهُ، وَشَقَّ سَمْعَهُ وَبَصَرَهُ، بِحَوْلِهِ وَقُوَّتِهِ،

فَتَبَارَكَ اللهُ أَحسَنُ الْخَالِقِينَ

સ-જ-દ વજ-હિ-ય લિલ્લઝ ખ-લ-કહુ વ શક્ક સમ્અહુ વ બ-સ-રહુ બિહવ્લિહિ વ કુવ્વતિહિ.

ફ તબા-રકલ્લાહુ અહ્સનુલ ખાલિકીન.

Sajada wajhiya lillathee khalaqahu, wa shaqqa sam'ahu wa basarahu bihawlihi wa quwwatihi. Fatabaarakallaahu 'ahsanul-khaaliqeen.

અર્થ :- મેરે ચેહરે ને ઉસ ઝાત કો સજદહ કિયા જિસ ને ઈસે બનાયા ઔર અપની તાકત વ કુવ્વત સે ઈસ કે કાન ઔર ઈસ કી આંખ બનાએ. (જામેઅ તિર્મિઝી - 580)

અલ્લાહ જો સબસે બેહતર પૈદા કરને વાલા, બરકત વાલા હૈ

I have prostrated my face to the One Who created it, and gave it hearing and sight by His might and His power. Glory is to Allah, the Best of creators.

સજદહ-૩

આયત નબંર #50 ની તિલાવત કર્યા પછી સજદહ કરવો

સજદહ-૪

આયત નબંર #109 ની તિલાવત કર્યા પછી સજદ કરવો

સજદહ-૯

આયત નબંર #26 ની તિલાવત કર્યા પછી સજદહ કરવો

સજદહ-૧૨

આયત નબંર #38 ની તિલાવત કર્યા પછી સજદહ કરવો

કુરઆન માં આવતા સિજદોઓ

  • સિજદો-૧ : સૂર અલ અઅ્રાફ (૭) | આયત : 206

  • સિજદો-૨ : સૂર અર્-રઅ્દ (૧૩) | આયત : 15

  • સિજદો-૩ : સૂર અન્-નહલ (૧૬) | આયત : 49

  • સિજદો-૪ : સૂર અલ-ઈસ્રા (૧૭) | આયત : 107

  • સિજદો-૫ : સૂર મરયમ (૧૯) | આયત : 58

  • સિજદો-૬ : સૂર અલ-હજ્જ (૨૨) | આયત : 18

  • સિજદો-૭ : સૂર અલ-હજ્જ (૨૨) | આયત : 77

  • સિજદો-૮ : સૂર અલ-ફુરકાન (૨૫) | આયત : 60

  • સિજદો-૯ : સૂર અન્-નમમ્લ (૨૭) | આયત : 25

  • સિજદો-૧૦ : સૂર અસ્-સજદહ (૩૨) | આયત : 15

  • સિજદો-૧૧ : સૂર સાદ (૩૮) | આયત : 24

  • સિજદો-૧૨ : સૂર હા.મીમ.અસ્સજદહ (૪૧) | આયત : 37

  • સિજદો-૧૩ : સૂર અન્‌-નજ્મ (૫૩) | આયત : 62

  • સિજદો-૧૪ : સૂર અલ-ઈન્શિકાક (૮૪) | આયત : 21

  • સિજદો-૧૫ : સૂર અલ-અલક (૯૬) | આયત : ૯૧