Surah Az-Zukhruf

સૂરહ અઝ્-ઝુખરુફ

આયત : ૮૯ | રૂકૂ : ૭

સૂરહ અઝ્-ઝુખરુફ (૪૩)

સુવર્ણ આભૂષણ

સૂરહ અઝ્-ઝુખરુફ મક્કામાં નાઝીલ થઇ (ઉતરી) હતી. આ સૂરહ માં નેવ્યાશી (૮૯) આયતો અને સાત (૭) રૂકૂઅ છે.