Surah At-Tur
સૂરહ અત્-તૂર
સૂરહ અત્-તૂર
સૂરહ અત્-તૂર (૫૨)
તૂર (એક પર્વતનું નામ)
સૂરહ અત્-તૂર મક્કામાં નાઝીલ થઇ (ઉતરી) હતી. આ સૂરહ માં ઓગણ પચાસ (૪૯) આયતો અને બે (૨) રૂકૂઅ છે.
તૂર એક પર્વત છે જેના ઉપર મૂસા (અ.સ.) સાથે અલ્લાહે વાત કરી, તેને તૂર સીના પણ કહેવામાં આવે છે, અલ્લાહ તઆલાએ તેના આ મહત્વના કારણે તેની કસમ લીધી છે.