Surah Al-Isra
સૂરહ અલ-ઈસ્રા
સૂરહ અલ-ઈસ્રા
સૂરહ અલ-ઈસ્રા (૧૭)
રાત્રી નો સફર
સૂરહ અલ-ઈસ્રા મક્કામાં નાઝીલ થઇ (ઉતરી) હતી. આ સૂરહ માં એકસો અગિયર (૧૧૧) આયતો અને બાર (૧૨) રૂકૂઅ છે.
આ સૂરહ મક્કામાં ઉતરી, એટલા માટે તેને મક્કી સૂરહ કહે છે.
આ સૂરહનું બીજુ નામ બની ઈસરાઈલ પણ છે, એટલા માટે કે તેમાં બની ઈસરાઈલના કેટલાક પ્રસંગોનું વર્ણન છે,
સહીહ બુખારીમાં છે કે હજરત અબ્દુલ્લાહ બિન મસઉદ જાતે સાંભળીને કહે છે કે
સૂરઃ કહફ, મરિયમ અને બની ઈસરાઈલ આ શરૂઆતની સૂરતોમાંથી છે.