સૂરહ અદ્-દુખાન
સૂરહ અદ્-દુખાન (૪૪)
ધુમાડો
સૂરહ અદ્-દુખાન મક્કામાં નાઝીલ થઇ (ઉતરી) હતી. આ સૂરહ માં ઓગણસાહીઠ (૫૯) આયતો અને ત્રણ (૩) રૂકૂઅ છે.
અનુક્રમણિકા
રૂકૂઅ : ૧ | (આયત ૧ થી ૨૯)
રૂકૂઅ : ૨ | (આયત ૩૦ થી ૪૨)
રૂકૂઅ : ૩ | (આયત ૪૩ થી ૫૯)