સૂરહ યાસીન (૩૬)
યાસીન
સૂરહ યાસીન મક્કામાં નાઝીલ થઇ (ઉતરી) હતી. આ સૂરહ માં ત્યાંશી (૮૩) આયતો અને પાંચ (૫) રૂકૂઅ છે.
સૂરહ યાસીનની વિશેષતામાં ઘણી રિવાયતો મશહૂર છે જેમ કે આ સૂરહ કુરઆનનું દિલ છે, આને તેના પર પઢો જે મૃત્યુના નજીક હોય વગેરે. પરંતુ વર્ણન કરેલ રિવાયતો સનદના આધારે સાચી નથી. કેટલીક પૂરી રીતે બનાવટી છે તો કેટલીક કમજોર છે. “કુરઆનનું દિલવાળી” રિવાયતને હદીસના આલિમ અલબાનીએ બનાવટી (ઘડેલી) કહી છે.
(અદ-દઈફા હદીસ નં. 169)
સંપૂર્ણ સૂરહની તિલાવત સાંભળવા માટે નીચે આપલે Play બટન પર ક્લિક કરો.