સૂરહ અન્-નમ્લ (૨૭)
કીડી
સૂરહ અન્-નમ્લ મક્કામાં નાઝીલ થઇ (ઉતરી) હતી. આ સૂરહ માં તાણું (૯૩) આયતો અને સાત (૭) રૂકૂઅ છે.
નમ્લ અરબી ભાષામાં કીડીને કહે છે. આ સૂરહમાં કીડીઓના પ્રસંગનું વર્ણન છે જેના કારણે આને સૂરહ નમ્લ કહે છે.
સંપૂર્ણ સૂરહની તિલાવત સાંભળવા માટે નીચે આપલે Play બટન પર ક્લિક કરો.