Surah Ibrahim

સૂરહ ઈબ્રાહીમ

આયત : ૫૨ | રૂકૂઅ : ૭

સૂરહ ઈબ્રાહીમ (૧૪)

ઈબ્રાહીમ

સૂરહ ઈબ્રાહીમ મક્કામાં નાઝીલ થઇ (ઉતરી) હતી. સૂરહ માં બાવન (૫૨) આયતો અને સાત (૭) રૂકૂઅ છે.