Surah Al-Mu'min

સૂરહ અલ-મુ'મિન

આયત : ૮૫ | રૂકૂ : ૯

સૂરહ અલ-મુ'મિન (૪૦)

ઈમાનવાળા

સૂરહ અલ-મુ'મિન મક્કામાં નાઝીલ થઇ (ઉતરી) હતી. આ સૂરહ માં પંચ્યાશી (૮૫) આયતો અને નવ (૯) રૂકૂઅ છે.