Surah An-Nisa
સૂરહ અન્ નિસા
આયત : ૧૭૬ | રૂકૂઅ : ૨૪
સૂરહ અન્ નિસા (૪)
સૂરહ અન્ નિસા (૪)
સ્ત્રીઓ
સ્ત્રીઓ
સૂરહ અન્ નિસા મદીના માં નાઝિલ થઈ (ઉતરી) હતી. આ સૂરહ માં એકસો છોત્તેર (૧૭૬) આયતો અને ચોવીસ (૨૪) રૂકૂઅ છે.

સૂરહ: અન્ નિસા :- નિસા નો મતલબ સ્ત્રીઓ છે આ સૂરહમાં સ્રોઓની ઘણી સમસ્યાઓનું વર્ણન છે, એટલા માટે તેને સૂરહ નિસા કહે છે.

For More Information click here