Surah Al-Insan
સૂરહ અલ-ઈન્સાન
સૂરહ અલ-ઈન્સાન
સૂરહ અલ-ઈન્સાન (૭૬)
મનુષ્ય
સૂરહ અલ-ઈન્સાન[1] મદીનામાં નાઝીલ થઇ (ઉતરી) હતી. આ સૂરહ માં એકત્રીસ (૩૧) આયતો અને બે (૨) રૂકૂઅ છે.
[1] આના મક્કી અને મદની હોવામાં મતભેદ છે. આલિમો આને મદની માને છે. કેટલાક કહે છે કે આ સૂરહનીઅંતિમ દસ આયતો મક્કી છે બાકી મદની છે (ફતહુલ કદીર). રસૂલુલ્લાહ (ﷺ) જુમુઆના દિવસે ફજરની નમાઝમાં (اَلم تَنْزِيلُ السَّجدة) (અલિફ-લામ.મીમ તેમજ સૂર: સજદા) અને સૂર ઈન્સાન પઢયા કરતા હતા (સહીહ મુસ્લિમ, કિતાબુલ જુમુઆ). આ સૂરહને સૂર: દહર પણ કહે છે.સંપૂર્ણ સૂરહની તિલાવત સાંભળવા માટે નીચે આપલે Play બટન પર ક્લિક કરો.