Surah An-Naba
સૂરહ અન્-નબા
સૂરહ અન્-નબા
સૂરહ અન્-નબા (૭૮)
સમાચાર
સૂરહ અન્-નબા[1] મક્કામાં નાઝીલ થઇ (ઉતરી) હતી. આ સૂરહ માં ચાળીસ (૪૦) આયતો અને બે (૨) રૂકૂઅ છે.
[1] સૂર: નબા :- જયારે નબી (ﷺ)ને નબૂવતથી સન્માનિત કરવામાં આવ્યા અને આપે તૌહીદ અને કયામત વગેરેની ચર્ચા કરી અને પવિત્ર કુરઆન સંભળાવ્યુ તો કાફિરો અને મુશરિકોએ એકબીજાને પૂછવાનું શરૂ કર્યું કે શું આ શક્ય છે ? જેવો કે દાવો કરી રહ્યા છે અથવા આ કુરઆન હકીકતમાં અલ્લાહ તરફથી ઉતારવામાં આવ્યું છે ? જેવું કે મુહમ્મદ (ﷺ) કહે છે, આવા પ્રશ્નો વડે અલ્લાહે પહેલા આ વસ્તુઓની હકીકતને ઉજાગર કરી જે તેમની હતી પછી પોતે જ જવાબ આપ્યો.સંપૂર્ણ સૂરહની તિલાવત સાંભળવા માટે નીચે આપલે Play બટન પર ક્લિક કરો.