Surah Al-Anfal

સૂરહ અલ અન્ફાલ

આયત : ૭૫ | રૂકૂઅ : ૧૦

સૂરહ અલ અન્ફાલ (૮)

યુદ્ધનો બગાડ (યુદ્ધની ખરાબી)


સૂરહ અલ અન્ફાલ મદીનામાં નાઝીલ થઇ (ઉતરી) હતી. સૂરહ માં પંચોતેર (૭૫) આયતો અને દશ (૧૦) રૂકૂઅ છે.


અર્થ : (أنفل) એ (نفل) નું બહુવચન છે. જેનો મતલબ છે વધારે. આ તે માલે ગનીમતને કહેવામાં આવે છે જે કાફિરો સાથેના યુધ્ધમાં હાથમાં આવે.

તેને અન્ફાલ એટલા માટે કહેવામાં આવે છે કે તે એ વસ્તુઓમાંથી છે જે પહેલાની ઉમ્મતોના માટે હરામ હતી,

એટલે કે મુસલમાનો માટે આ એક વધારાની વસ્તુ જાઈઝ કરવામાં આવી છે

અથવા એટલા માટે કે આ જિહાદના બદલાથી (જે આખિરતમાં મળશે) એક વધારાની વસ્તુ છે જે ઘણી વખતે દુનિયામાં જ મળી જાય છે.

For More Information click here