સૂરહ અલ-મુનાફિકૂન
સૂરહ અલ-મુનાફિકૂન (૬૩)
દંભી/ઢોંગી
સૂરહ અલ-મુનાફિકૂન મદીનામાં નાઝીલ થઇ (ઉતરી) હતી. આ સૂરહ માં અગિયાર (૧૧) આયતો અને બે (૨) રૂકૂઅ છે.
અનુક્રમણિકા
રૂકૂઅ : ૧ | (આયત ૧ થી ૮)
રૂકૂઅ : ૨ | (આયત ૯ થી ૧૧)