સૂરહ અલ-મુજાદિલા
સૂરહ અલ-મુજાદિલા (૫૮)
આજીજી કરતી સ્ત્રી
સૂરહ અલ-મુજાદિલા મદીનામાં નાઝીલ થઇ (ઉતરી) હતી. આ સૂરહ માં બાવીસ (૨૨) આયતો અને ત્રણ (૩) રૂકૂઅ છે.
અનુક્રમણિકા
રૂકૂઅ : ૧ | (આયત ૧ થી ૬)
રૂકૂઅ : ૨ | (આયત ૭ થી ૧૩)
રૂકૂઅ : ૩ | (આયત ૧૪ થી ૨૨)