Surah Al-Mu'minun

સૂરહ અલ-મુ'મિનૂન

આયત : ૧૧૮ | રૂકૂઅ : ૬

સૂરહ અલ-મુ'મિનૂન (૨૩)

ઈમાનવાળાઓ

સૂરહ અલ-મુ'મિનૂન મક્કામાં નાઝીલ થઇ (ઉતરી) હતી. આ સૂરહ માં એકસો અઢાર (૧૧૮) આયતો અને છ (૬) રૂકૂઅ છે.