Surah Al-Haqqah

સૂરહ અલ-હાક્કા

આયત : ૫૨ | રૂકૂ : ૨

સૂરહ અલ-હાક્કા (૬૯)

સિદ્ધ

સૂરહ અલ-હાક્કા મક્કામાં નાઝીલ થઇ (ઉતરી) હતી. આ સૂરહ માં બાવન (૫૨) આયતો અને બે (૨) રૂકૂઅ છે.