Surah Sad

સૂરહ સાદ

આયત : ૮૮ | રૂકૂ : ૫

સૂરહ સાદ (૩૮)

સાદ (ص)

સૂરહ સાદ મક્કામાં નાઝીલ થઇ (ઉતરી) હતી. આ સૂરહ માં ઈઠ્યશી (૮૮) આયતો અને પાંચ (૫) રૂકૂઅ છે.