Surah Ha-Mim-As-Sajdah

સૂર હા.મીમ.અસ્સજદહ

આયત : ૫૪ | રૂકૂ : ૬

સૂરહ હા.મીમ.અસ્સજદહ (૪૧)

હા.મીમ.અસ્સજદહ

સૂરહ હા.મીમ.અસ્સજદહ મક્કામાં નાઝીલ થઇ (ઉતરી) હતી. આ સૂરહ માં ચોપ્પન (૫૪) આયતો અને છ (૬) રૂકૂઅ છે.

આ સૂરહ નું બીજું નામ "સૂર: ફુસ્સેલત" છે, આના અવતરિત થવાના બારમાં મક્કાના સરદાર ઉત્બા બિન રબિઆના સાથે આપ (સ.અ.વ.) ની મશહૂર ઘટના છે. (ઈબ્ને કસીર)