Surah Adh-Dhariyat

સૂરહ અઝ્-ઝારિયાત

આયત : ૬૦ | રૂકૂ : ૩

સૂરહ અઝ્-ઝારિયાત (૫૧)

ઊડાવીને વિખેરવા વાળી હવા

સૂરહ અઝ્-ઝારિયાત મક્કામાં નાઝીલ થઇ (ઉતરી) હતી. આ સૂરહ માં સાહીઠ (૬૦) આયતો અને ત્રણ (૩) રૂકૂઅ છે.