Surah Qaf

સૂરહ કૉફ

આયત : ૪૫ | રૂકૂ : ૩

સૂરહ કૉફ (૫૦)

કૉફ {قٓ }

સૂરહ કૉફ મક્કામાં નાઝીલ થઇ (ઉતરી) હતી. આ સૂરહ માં પિસ્તાળીસ (૪૫) આયતો અને ત્રણ (૩) રૂકૂઅ છે.